4 gadgets for life: 4 વસ્તુ વગર જિંદગી અધૂરી છે: ડેઇલી ઉપયોગી વસ્તુ: આપણાં જીવન દરમિયાન આપણે કોઇને કોઈ ચીજ વસ્તુ સાથે જોડાયેલા હોય છે. હાલતો દરેક વ્યક્તિના જીવન માં મોબાઈલ ફોન ખૂબ જ જરૂરી બની ગયો છે. લોકો મોબાઈલ ફોન વગર જરા પણ ચાલી શકે નહીં. માણસ સવારે ઊઠે ત્યાંથી રાત્રે સુવે ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે. તથા આવી ઘણી વસ્તુ માણસના જીવનમાં રોજોનદી ક્રિયામાં જોડાયેલી છે. અમે આહિ આ 4 gadgets for life એટલેકે માણસના જીવનમાં જોડાયેલી 5 વસ્તુની વિષે જણાવીશું. તો આવો જાણીએ આ 4 gadgets for life વિશે નીચે મુજબ.
Table of Contents
4 gadgets for life વિશે
આપણી આજુબાજુ કેટલાક એવા ગેજેટ્સ છે, જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેના વિશે વધુ જાણતા નથી. પરંતુ જો તેઓ આપણી આસપાસ ન હોય તો, આપણું તમામ કામ સરળતાથી થતું નથી. તેથી જ આજે અમે તમારા માટે આ 5 gadgets for life વિશે માહિતી લઈને આવ્યા છીએ. તો આવો જોઈએ આ 5 gadgets for life વિશે.
સ્વિસ નાઈફ લિસ્ટ
ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર સ્વિસ નાઈફ લિસ્ટ છે, તમે તેને માત્ર રૂ.3550માં ખરીદી શકો છો. સ્વિસ નાઈફમાં કાતર, કટર, ચાકુ, સ્ક્રુડ્રાઈવર સહિત અન્ય ઘણા ગેજેટ્સ ઉપલબ્ધ છે. જે તમને જીવનમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
ઇમરજન્સી ફ્લેશલાઇટ
ઇમરજન્સી ફ્લેશલાઇટ (Emergency flashlight) એમેઝોન પરથી માત્ર રૂ.999માં ખરીદી શકાય છે. આ લાઇટને સિંગલ ચાર્જમાં 5 કલાક સુધી ચાર્જ કરી શકાય છે. તે જ સમયે, તેમાં 800 થી વધુ એલઇડી બલ્બ આપવામાં આવ્યા છે, જે ઉત્તમ પ્રકાશ આપે છે. જે લાઇટ જાય ત્યારે ખૂબ ઉપયોગી નીવડે છે.
ક્રેડિટ કાર્ડ પોકેટ ટૂલ
ક્રેડિટ કાર્ડ પોકેટ ટૂલ (Credit Card Pocket Tool) એમેઝોન પરથી ખરીદી શકાય છે. આ સાધન દ્વારા, તમે માપનની ક્રિયા કરી શકો છો. તમને જણાવી દઈએ કે, કંપનીએ તેને ખૂબ જ સારી રીતે ડિઝાઈન કર્યું છે અને તમે તેને તમારા વોલેટમાં લઈ જઈ શકો છો. જે સાચવવું સહેલું છે.
LED ટોર્ચ
તમે ફ્લિપકાર્ટ પરથી Pick Ur Needs 50W લોંગ રેન્જ LED ટોર્ચ માં ખરીદી શકો છો. કંપનીનો દાવો છે કે આ ટોર્ચની લાઈટ 900 મીટર સુધી જઈ શકે છે. જે ખેડુત લોકો માટે ખુબ ઉપયોગી છે. તેમાં 2000mAhની પાવરફુલ બેટરી સાથે આવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
કાતર, કટર, ચાકુ, સ્ક્રુડ્રાઈવર સહિત અન્ય ઘણા ગેજેટ્સ ઉપલબ્ધ છે.
સ્વિસ નાઈફ, ઇમરજન્સી ફ્લેશલાઇટ, ક્રેડિટ કાર્ડ પોકેટ ટૂલ, LED ટોર્ચ