Back Pain Tips: કમરના દુખાવાથી મેળવો છુટકારો: આજે અનુસરો આ 5 ટિપ્સ: આજકાલ ભાગદોડ ભરી લાઈફમાં કમરના દુખાવાની તકલીફ વધી રહી છે. લોકો ઓફિસોમાં ખુરસી પર બેસીને સતત કામ કરતાં હોય છે. તેના લીધે કમરમાં દુખાવો થાય છે. આ દુખવાને લીધે લોકો દવા લે છે પરંતુ અમુક ટિપ્સ ને લીધે કમરમાં ર્હત અનુભવી શકાય છે. ત્યારે આજે અમે આ કમર ના દુખાવા માટે Back Pain Tips લઈને આવ્યા છીએ જે તમને અથવા તમારા પરિવારમાં કમરનો દુખાવો હોય તો આ ટિપ્સ અપનાવી શકો છો. તો આવો જોઈએ આ Back Pain Tips વિશેની માહિતી નીચે મુજબ.
Back Pain Tips
આજના સમયમાં અનેક લોકો કમરનો દુખાવો એટલે કે,Back Pain થી પરેશાન છે. કમરના દુખાવા માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. Calcium અને vitamins ની ઊણપના લીધે આ સિવાય ખોટી રીતે બેસવાને કારણે પણ કમરનો દુખાવો થાય છે. 30 વર્ષ પછી કમરનો દુખાવો શરૂ થાય છે. જેના લીધે લોકોને ઉઠવા બેસવામાં તકલીફ અનુભવે છે. અહીંયા અમે તમને કેટલીક એવીBack Pain Tips આપી રહ્યા છીએ, જેની મદદથી કમરના દુખાવાથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસ થયા હોય તેની પહેલા પગમાં દેખાવા માંડે છે 6 સંકેત, ઇગનોર કરવાની ભૂલ ના કરતાં, જાણો આ સંકેત વિશે.
કમરના દુખાવાથી રાહત મેળવવાની ટિપ્સ
- Back Pain Tips સૌથી પહેલા વધુ સમય સુધી ખુરશી પર એક જ પોઝિશનમાં ના બેસવું જોઈએ. પીઠ અને હાથને ખુરશીનો પૂરતો સપોર્ટ મળતો હોવો જોઈએ. દર એક કલાક પછી ખુરશીમાંથી ઊભા થાવ, જેથી માંસપેશીઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે.
- Laptopઅને Dekstop પર કામ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું કે, computerનું માઉસ 90 ડિગ્રીએ હોય. આ સિવાય મોબાઈલનો ઉપયોગ કરતા સમયે ગરદન ઝુકાવવી નહીં, માત્ર નજર નીચી કરવી જોઈને મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: સેમસંગ કે એપલ કોણ છે ટોપ પર? શું ભારતીય કંપની છે top 5 માં? આવો જોઈએ માહિતી.
- કોઈપણ પ્રકારનો વજન આરામથી ઉપાડો. ખોટી રીતે ભારે વસ્તુ ઉપાડવાથી કમરના દુખાવાની તકલીફ થાય છે.
- સૂતા સમયે પડખુ ફરીને સૂવું જોઈએ. તમે પગ નીચે તકિયો રાખીને પણ સૂઈ શકો છો. સૂતા સમયે માથા નીચે ઊંચો તકિયો ના હોવો જોઈએ, નહીંતર કમરનો દુખાવો થઈ શકે છે.
- TV અથવા Film જોતા સમયે બેસવાની રીતનું ખાસ ધ્યાન રાખવું, અનેક વાર સોફા પર કલાકો સુધી ખોટી રીતે બેસવાથી પણ કમરનો દુખાવો થઈ શકે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે keralapwd.net/ જવાબદાર નથી.)
અગત્યની લિંક
હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
આવી જ માહિતી માટે અમારા Whatsapp Group જોડાઓ | અહી ક્લિક કરો |
90 ડિગ્રીએ
દર એક કલાક