Blood Pressure Exercise: બ્લડ પ્રેસર ઘટાડવા માટે આ બેસ્ટ 5 Exercise, ક્યારેય નહીં આવે heart Attack,

Spread the love

Blood Pressure Exercise: બ્લડ પ્રેસર ઘટાડવા માટે આ બેસ્ટ 5 Exercise: આજકાલ ભાગદોડ ભરી ઝીંદગીમાં સ્વાસ્થ્ય ની ચિંતા જરૂરી છે. ત્યારે સ્ટ્રેસ વધુ પ્રમાણમા જોવા મળે છે. ઘરની ચિંતા, ઓફિસની ચિંતા વગેરે જેવા ચિંતાના લીધે લોકોમ સ્ટ્રેસને લીધે તકલીફો થતી હોય છે ત્યારે આજે અમે વધુ પડતાં સ્ટ્રેસને લીધે Blood Pressure ની તકલીફની સમસ્યા માટે આ પોસ્ટ Blood Pressure Exercise લઈને આવ્યા છીએ. જે તમને અથવા તમારા પરિવાર માટે આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી છે. તો આવો જોઈએ આ Blood Pressure Exercise વિષેની માહિતી.

Blood Pressure Exercise વિશે

વધુ પડતાં સ્ટ્રેસને લીધે સંશોધકોએ કેટલીક ચોક્કસ પ્રકારની શારીરિક એક્ટિવિટીઝ શોધી કાઢી છે જે હાયપરટેન્શનને રોકવા અને સારવારમાં આ Blood Pressure Exercise અસરકારક બની શકે છે.

આ પણ વાંચો: ચોમાસામાં કપડાં તથા બૂટ પલળી જાય છે? તો માર્કેટમાં આવી ગયું સસ્તું ડ્રાય હેંગર, માત્ર 549 માં ડ્રાય હેંગર, જુઓ વધુ માહિતી નીચે મુજબ.

આઇસોમેટ્રિક Exercise

આ પ્રકારની ટ્રેનિંગને Isometric અથવા static કસરત તરીકે ઓળખવામાં આવે છે. આમાં Wall squats અને planks જેવા વર્કઆઉટનો સમાવેશ થાય છે.

Walking

Blood Pressure Exerciseમાં Walking એ સૌથી સરળ અને અસરકારક Exercise છે. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું, ઝડપી ચાલવું અથવા Outdoor walking high blood pressure ને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

યોગ અને મેડિટેશન

Blood Pressure Exercise માં સ્થિરતા અને ધ્યાન સાથે યોગ કરવાથી પણ High Blood Pressure ને નિયંત્રિત કરી શકાય છે. યોગાસન જેવા કે શવાસન, બાલાસન, વજ્રાસન વગેરેનો વ્યાયામ કરવાથી ટેંશન અને Blood Pressure માં સુધારો થઈ શકે છે.

આ પણ વાંચો: કમરના દુખાવાથી મેળવો છુટકારો, આજે અનુસરો આ 5 ટિપ્સ, દુખાવામાં મળશે રાહત.

Cycling

High blood pressure ને Control કરવા માટે Cycle ચલાવવું એ પણ સારો option છે. તેનાથી હૃદયના કોષોને મજબૂત બનાવી શકાય છે અને Blood pressure ને નિયંત્રિત પણ કરી શકાય છે.

Swimming

Swimming શરીરના અંગોને મજબૂત બનાવે છે. High Blood Pressureની સાથે અન્ય સંબંધિત તકલીફોને દૂર કરવામાં પણ Swimming ખુબ જ મદદરૂપ થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે keralapwd.net/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લિંક

હોમ પેજઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહી ક્લિક કરો
Blood Pressure Exercise
Blood Pressure Exercise
Blood Pressure Exercise માં Walking કેટલા મિનિટ કરવું જોઈએ?

30 મિનિટ


Spread the love

Leave a Comment