Dry wet shoes: તરત જ સુકાઈ જશે ભીના થયેલા શૂઝ: ચોમાસામાં ભીના થયેલ શૂઝ ને સુકવણી ટિપ્સ: અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આ ચોમાસાની ઋતુમાં લોકો ઘણી વખત છત્રી કે રેઇનકોટ સાથે ન હોવાને લીધે ભીના થઈ જાય છે. અને તેમણે પહેરેલા શૂઝ પણ પલળી જાય છે. આ પલળેલા શૂઝ ને સુકવવા માટે લોકો જુદા જૂદા પ્રયત્નો કરતાં હોય છે, પરંતુ તે ઝડપથી સુકતા નથી. આ માટે અમે આ પોસ્ટ Dry wet shoes લઈને આવ્યા છીએ, જે તમારા પલળેલા શૂઝને ઝડપથી સુકાવી દેવામાં મદદ થશે. તો આવો જાણીએ આ Dry wet shoes ની કેટલીક ટિપ્સ વિશે નીચે મુજબ.
Table of Contents
Dry wet shoes વિશે
વરસાદી વાતાવરણ બધા લોકોને પસંદ હોય છે, ભીંજાવાની આ ઋતુમાં ભાગ્યે જ કોઈ એવા હશે જેઓને પસંદ ન હોય! કારણકે બાલ્કની માં બેસીને રીમઝીમ વરસતા વરસાદની સાથે, પકોડી અને ચાનો આનંદ લેવો અલગ જ હોય છે. પરંતુ આ ખુશનુમાં ઋતુમાં અનેક ઉપાધીઓને પણ સાથે લઈને આવે છે. જેમાની એક સમસ્યા એટલે ભીના શૂઝ સુકાવાનો બાબતનો પ્રશ્ન!. વરસાદી વાતાવરણમાં તમે ઘરેથી નીકળો છો ત્યારે બુટ ચંપલ સંપૂર્ણ ભીના થઈ જાય છે, જેને સુકવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે. આ મુશ્કેલી અમે Dry wet shoes ટિપ્સમાં આપીશું.
આ પણ વાંચો: NPCIL Recruitment 2023 Notification Out for 183 Posts
1. સીલીંગ ફેન ચાલુ કરીને પંખા નીચે સુઝ સૂકવો
વરસાદી વાતાવરણમાં જ્યારે ઘણા દિવસો સુધી સૂર્યનો પ્રકાશ ન આવે, ત્યારે ભીના શૂઝને સુકવવાનો સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. ત્યારે તેનો સહેલો રસ્તો એ છે. કે સીલીંગ ફેન ચાલુ કરીને પંખા નીચે ભીના શૂઝ સુકવવા જોઈએ. જેમાં સૌથી પહેલા લેસ કાઢી લેવી જોઈએ, અને Insal પણ બહાર કાઢવો જેથી શૂઝ ઝડપથી સુકાઈ શકે છે.
2. ટીશ્યુ પેપર અથવા જુના છાપા આવી શકે છે કામ
મોટાભાગે Hair dryer machine વાળ સુકવવાનું કામ કરે છે. પરંતુ વરસાદી વાતાવરણમાં આ ડ્રાયર મશીનમાં રહેલો હિટ મોડ ચાલુ કરીને, સૂઝના અંદરના ભાગમાં પ્રેસર મારવાથી બુટ ઝડપથી સુકાઈ શકે છે. વધુમાં ભીના શૂઝને ટીશ્યુ પેપર અથવા જુના છાપાને લીધે પણ સુકાવી શકાય છે. જેની ટ્રિક એવી છે કે સૌથી પહેલા શૂઝની અંદર કાગળ ભરી દેવા જોઈએ, ત્યારબાદ પાણી સોષવા માટે સૂઝને પુશ કરવુ જોઈએ, આ પદ્ધતિ વારંવાર કરવાથી સૂઝ ઝડપથી સુકાઈ શકે છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહી ક્લિક કરો |
શિલિંગ ફેન નીચે