Inexpensive Dry hanger: ચોમાસામાં કપડાં તથા બૂટ પલળી જાય છે? તો માર્કેટમાં આવી ગયું સસ્તું ડ્રાય હેંગર, માત્ર 549 માં ડ્રાય હેંગર, જુઓ વધુ માહિતી નીચે મુજબ.

Spread the love

Inexpensive Dry hanger: માત્ર 549 માં ડ્રાય હેંગર: કપડાં તથા બૂટ સુકવવા માટે: અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે લોકો બહાર નોકરી કે બઝારમાં વસ્તુ ખરીદવા જતાં હોય અને અચાનક જ વરસાદ આવે તો તે વ્યક્તિ પલળી જાય છે. અને તેમણે પહેરેલા કપડાં તથા બુટ પણ પલળી જાય છે. આ પલળેલા બુટ તથા કપડાં ચોમાસામાં સુકતા ઘણો સમય લાગે છે. પરંતુ માર્કેટમાં ઘણા એવા ગેજેટ આવે છે જે આને ઝડપથી ડ્રાય કરવામાં મદદ કરે છે. માર્કેટમાં ઘણા Inexpensive Dry hanger એટલે કે સસ્તા ડ્રાય હેંગર આવે છે જેનાથી તમે કપડાં ને બટને સુકાવી શકો છો. તો આવો જાણીએ આ Inexpensive Dry hanger વિશે વધુ માહિતી નીચે મુજબ.

Inexpensive Dry hanger વિશે

ચોમાસાની ઋતુ આવી ગઈ છે. આવી સ્થિતિમાં આ સમયે દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઋતુમાં તડકો ઓછો હોય છે અને ભેજ પણ વધારે હોય છે. એટલા માટે કપડા ઝડપથી સુકાતા નથી અને બુટ સુકવવામાં પણ ઘણી તકલીફ પડે છે. આવી સ્થિતિમાં અમે તમને એક ખાસ Inexpensive Dry hanger વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: NPCIL Recruitment 2023 Notification Out for 183 Posts

Plastic White Portable Electric Clothes Dryer Hanger

અમે જે Inexpensive Dry hanger પ્રોડક્ટ વિશે વાત કરી રહ્યા છીએ તે પ્લાસ્ટિક વ્હાઇટ પોર્ટેબલ ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર હેંગર છે. આ એક ઇલેક્ટ્રિક હેંગર છે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં હવા દ્વારા કપડાંને સૂકવે છે.

ગમે ત્યાં લટકી શકે છે

આ હેંગર બિલકુલ હેન્ગર જેવું છે. તેને ગમે ત્યાં લટકાવી શકાય છે. અને તેમા ચંપલ અને કપડાં પણ ફીટ કરી શકાય છે. આ હેંગરમાં તમને એક બટન મળશે, જે તમારે ચાલુ કરવાનું હોય છે. જે બાદ તેની સૂકવવાની પ્રક્રિયા શરૂ કરે છે.

5 કિલો સુધીની ક્ષમતા ધરાવે છે

આ પ્લાસ્ટિક વ્હાઇટ પોર્ટેબલ ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર હેંગર પ્લાસ્ટિકનું બનેલું છે. તેમાં હાર્ડ પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે. જેથી તે ઓગળતું નથી. આ હેંગર 5 કિલો સુધીની ક્ષમતા ધરાવે છે. પગરખાં માટે વિવિધ પ્રકારની પાઈપો અલગ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Central Bank of India Recruitment 2023 for 1000 Posts

ગમે ત્યાં લઈ જય શકો છો.

આ હેંગર પોર્ટેબલ છે. તમે તેને બૉક્સમાં પેક કરી અને તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો. તે ડ્રાયરની તુલનામાં ઓછું નુકસાન પણ કરે છે. એટલે કે, તે વરસાદમાં ખૂબ જ ઉપયોગી સાધન છે.

કિંમત

ગ્રાહકો તેને ઈન્ડિયામાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી શકે છે. આ પ્લેટફોર્મ પર આ પ્રોડક્ટની કિંમત માત્ર રૂ.549 રાખવામાં આવી છે. શક્ય છે કે, આ પ્રોડક્ટ રિટેલ સ્ટોર પર પણ સર્ચ કરીને મળી શકે. અને બઝારમાં પણ મળશે.

અગત્યની લિંક

હોમ પેજઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહી ક્લિક કરો
Inexpensive Dry hanger
Inexpensive Dry hanger
Inexpensive Dry hanger કેટલા રૂપિયાના દરે મળે છે ?

549 રૂપિયાના દરે

આ હેંગર કેટલા કિલોની ક્ષમતા ધરાવે છે ?

5 કિલો


Spread the love

2 thoughts on “Inexpensive Dry hanger: ચોમાસામાં કપડાં તથા બૂટ પલળી જાય છે? તો માર્કેટમાં આવી ગયું સસ્તું ડ્રાય હેંગર, માત્ર 549 માં ડ્રાય હેંગર, જુઓ વધુ માહિતી નીચે મુજબ.”

 1. Thank you, I have recently been looking for info about this topic for
  a long time and yours is the best I have came upon so far.
  But, what in regards to the bottom line? Are you certain concerning the source?

  Reply
 2. Greate post. Keep writing such kind of info on your blog.
  Im really impressed by your blog.
  Hey there, You’ve performed a great job. I will definitely digg it and individually suggest to my friends.

  I am confident they’ll be benefited from this website.

  Reply

Leave a Comment