JIO Recharge Plan: JIO નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 155 રૂપિયામાં Unlimited Calling અને Data, જુઓ આ પ્લાનની સંપૂર્ણ માહિતી.

Spread the love

JIO Recharge Plan: માત્ર 155 રૂપિયામાં Unlimited Calling અને Data: ભારતમાં જુદી જુદી ટેલિફોનિક કંપનીઓ આવેલી છે. આ ટેલિફોનિક કંપનીઓ દ્વ્રારા પોતાના યુઝર્સ માટે અલગ અલગ રિચાર્જ પ્લાન ઓફર કરતી હોય છે. તેમાં JIO એ પોતાના યુઝર્સને આકર્ષવા માટે નવો JIO Recharge Plan લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન માં 155 રૂપિયામાં Unlimited Calling અને Data નો લાભ મળે છે. તો આવો જોઈએ આ પ્લાન વિશે વધુ માહિતી નીચે મુજબ દર્શાવી છે.

JIO Recharge Plan વિશે

Reliance Jio પોતાના યુઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા JIO Recharge Plan લાવતું રહે છે. તે યુઝર્સ માટે 1 દિવસના Data પ્લાનની સાથે વાર્ષિક પ્લાન પણ યુઝર્સને ઓફર કરી રહ્યું છે. અહીં તમને Reliance Jioના સૌથી સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જે 28 દિવસની મર્યાદા સાથે આવે છે. આ પ્લાન જિયોના સસ્તા પ્લાનમાં આવે છે. આ તે યુઝર્સ માટે બેસ્ટ છે જે મહિના માટે સસ્તો પ્લાન જોઈ રહ્યાં છે. જિયોનો 155 રૂપિયાનો પ્લાન ગ્રાહકો Myjio એપથી લઈ શકે છે. આવો જાણીએ આ પ્લાનના બેનિફિટ વિશે.

આ પણ વાંચો: આ 4 વસ્તુ વગર જિંદગી અધૂરી છે. દરરોજ આ વસ્તુ કઈને કઈ કામ આવે છે. તો જોઈએ નીચે મુજબ

Jio નો 155 રૂપિયાનો પ્લાન

Reliance Jio ના 155 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની Validity મળે છે. યુઝર્સને 155 રૂપિયામાં 28 દિવસ સુધી Unlimited Calling નો લાભ મળે છે. આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 2GB Data મળશે. જો તમને ડેટાની જરૂર છે તો તમે ડેટા માટે Topup પ્લાન લઈ શકો છો.

પ્લાનના ફાયદા

આ JIO Recharge Plan જ્યારે આ પ્લાનમાં Data પૂર્ણ થઈ જશે તો Intarnet મળશે પરંતુ તેની સ્પીડ ધીમી થઈ જશે. Data પૂર્ણ થયા બાદ તેમાં Callingની સુવિધા મળતી રહેશે. આ પ્લાનમાં યૂઝર્સને 300 SMS પણ મળે છે. જિયોનો પ્લાન માય જિયો એપ પર મળી જશે.

આ પણ વાંચો: ઓહ માય ગોડ-2 નું ઓફિશિયલ ટીઝર રીલીઝ, અક્ષયકુમાર શિવ ભગવાનના રોલમાં, જુઓ અહીથી આ ટીઝર.

આ ગ્રાહકો માટે બેસ્ટ છે જિયોનો 155 રૂપિયાનો પ્લાન

આ પ્લાન હાઉસવાઇફ, સ્ટૂડેન્ટ અને સીનિયર સિટીઝન માટે સારો છે, જે મહિના માટેનો પ્લાન શોધી રહ્યાં છે. જો તમારે વધુ Data જોઈએ તો તમે Data Topup લઈ શકો છો. જિયોનો ડેટા ટોપઅપ પ્લાન 10 રૂપિયાનો આવે છે.

અગત્યની લિંક

Jio ના અન્ય પ્લાન જોવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહી ક્લિક કરો
Jio ના 155 વાળા પ્લાનમાં શું બેનિફિટ છે ?

28 દિવસ સુધી Unlimited Calling નો લાભ મળે છે. આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 2GB Data મળશે

Jio ના 155 વાળા પ્લાનની શું વેલીડિટી છે ?

28 દિવસ


Spread the love

Leave a Comment