Mosquito Killer Apps: ચોમાસામાં માખી અને મચ્છરનો ત્રાસ છે?: એપ ડાઉનલોડ અને ભગવો: અત્યારે ચોમાસાના ઋતુ ચાલી રહી છે. વરસાદ પણ સારો થયો છે. પરંતુ હવે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા હોય છે. આ પાણીમાં માખી તથા મચ્છરોનો ત્રાસ વધતો જાય છે. અને આ પાણીના મચ્છરો કરડવાથી બીમારી પણ વધી રહી છે. ત્યારે મોબાઇલમા એક Mosquito Killer Apps આવે છે. જેનાથી તમે આ માખી તથા મચ્છરોના ત્રાસથી બચી શકો છો. તો આવો જાની આ Mosquito Killer Apps વિશે વધુ માહિતી નીચે મુજબ.
Table of Contents
Mosquito Killer Apps વિશે
ચોમાસાની ઋતુમાં મચ્છર અને માખીઓનો ત્રાસ ઘણો વધી જાય છે. વરસાદને લીધે તમારા ઘરમાં માખીઓ ઘૂસી જાય છે અને રાત્રે મચ્છરો પણ ત્રાસ ફેલાવે છે. ઘરમાં મચ્છરોની હાજરી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ લાવે છે. અગાઉ લોકોને મચ્છર કોઇલનો ઉપયોગ કરીને સૂવાની ફરજ પડતી હતી. આજે પણ ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે. જોકે, ટેક્નોલોજીના યુગમાં ઘણી પ્રગતિ થઈ છે. હવે અમારી પાસે એવા ગેજેટ્સ છે જે ધુમાડા વિના મચ્છરને બહાર કાઢવામાં મદદ કરે છે. આજકાલ એંડરોઈડ ફોનમાં પણ એવી એપ છે, જેની મદદથી મચ્છરોને મારી શકાય છે.
આ પણ વાંચો: NPCIL Recruitment 2023 Notification Out for 183 Posts
Mosquito Killer Apps
ગૂગલ play store પર અલગ અલગ Apps એવેલેબલ છે, જે મચ્છરોને ભગાડવામાં મદદ કરી શકે છે. અહીં તમને Mosquito Killer, Mosquito Sound, Frequency Generator વગેરે જેવી ઘણી એપ્લીકેશન જોવા મળશે. આ APPS જુદી જુદી Frequency sound generator કરે છે અને આ અવાજ દ્વારા મચ્છરોને ભગાડવામાં મદદ કરે છે.
અવાજની ગુણવત્તા
અવાજની ગુણવત્તા મનુષ્યો દ્વારા સાંભળવા માટે ખૂબ ઓછી છે, પરંતુ વિકાસકર્તાઓ દાવો કરે છે કે તે મચ્છર દ્વારા તેને સાંભળી શકાય છે અને તે તેમને ભગાડવા માટે સક્ષમ છે. આ APPSનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે અને લાખો યુઝર્સ તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: PGCIL Apprentice Recruitment 2023 – Apply Online for 1035 Posts
શું આ APPS અસર કરે છે?
આપણે પ્રશનું ઉપસ્થિત થાય છે કે આ APPSનો ઉપયોગ કરતા યુઝર્સના રેટિંગ ખુબ સારા છે. કેટલાક યુઝર્સે આ એપ્સને માત્ર 2 કે 3 રેટિંગ આપ્યા છે. તેમના મતે, આ APPS સફળ નથી અને મચ્છરોને સંપૂર્ણપણે દૂર કરવામાં સક્ષમ નથી. જો કે, તમે આ એપ્સ ડાઉનલોડ કરીને ટ્રાય કરી શકો છો. શક્ય છે કે આ એપ્સ તમારા માટે અસરકારક સાબિત થાય અને તમને સારા રિઝલ્ટ પણ મળે. કેટલાક યુઝર્સના મતે આ એપ્સ ઉપયોગી થઈ શકે છે. આ APPS પર જાહેરાતોની સંખ્યા પણ ઘણી વધારે છે. આ એપ્સ ઇન્સ્ટોલ કર્યા પછી, તમારે વધુને વધુ જાહેરાતોનો સામનો કરવો પડી શકે છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહી ક્લિક કરો |
Mosquito Killer, Mosquito Sound, Frequency Generator