Phone Safety Tips: સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખવા માટેની 5 સરળ ટિપ્સ, કોઈ નુકશાન પણ નહીં પહોચાડી શકે.

Spread the love

Phone Safety Tips: ર્ટ ફોનને સુરક્ષિત રાખવા માટેની 5 સરળ ટિપ્સ: આજકાલ દરેક લોકો પાસે સ્માર્ટ ફોન ઉપયોગ કરતાં હોય છે અને દરરોજ ઘણા લોકો આ સ્માર્ટ ફોનથી નુકશાન થતું હોય છે. ઘણા સ્કેમ કરતાં લોકોના સ્માર્ટ ફોનનો દૂર ઉપયોગ કરતાં હોય છે. અને તમે ખોટી રીતે હેરાન પરેશાન કરતાં હોય છે. ત્યારે આ માટે અમે કેટલીક Phone Safety Tips લઈને આવ્યા છીએ જેથી સ્કેમ કરનાર માણસથી તમારા સ્માર્ટ ફોનને બચાવી શકો છો. તો જોઈએ આ Phone Safety Tips વિશે નીચે મુજબ માહિતી.

Phone Safety Tips વિશે

સ્માર્ટફોન આજના સમયમાં ખૂબ જ અગત્યનું ગેજેટ બની ગયું છે. સ્માર્ટફોનમાં આપણા ફોટા, SMS અને Banking ને લગતી માહિતીની સાથે ઘણા અગત્યના ડૉક્યુમેન્ટ હોય છે, જેના કારણે હેકર્સ સ્માર્ટફોન પર નજર રાખે છે. આવી પરિસ્થિતિમાં એક ભૂલ તમને ભારે પડી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે Phone Safety Tips માં તમને સ્માર્ટફોનના સપોર્ટમાં આવતી એસેસરીઝ વિશે માહિતી આપી રહ્યા છીએ, જે સ્માર્ટફોનને હેકર્સથી તો બચાવશે જ, પરંતુ ફોનને તૂટવાથી પણ બચાવશે.

આ પણ વાંચો: JIO નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 155 રૂપિયામાં Unlimited Calling અને Data, જુઓ આ પ્લાનની સંપૂર્ણ માહિતી.

સ્માર્ટફોન પર કેમેરા કવર લગાવીએ

Phone Safety Tipsમાં વાત કરવામાં આવે તો સ્માર્ટફોન પર કેમેરા કવર લગાવીને, તમારા સ્માર્ટફોનના કેમેરાને સ્કેમર્સની પહોંચથી આઘો કરી શકાય છે. ખરેખર સ્કેમર્સ તમારો ફોન હેક કરે છે અને તેના કેમેરા દ્વારા ખાનગી વીડિયો શૂટ પણ કરે છે અને પછી છેડતી કરે છે. આવી પરિસ્થિતિમાં જો તમે સ્માર્ટફોનના કેમેરાનો ઉપયોગ નથી કરતા તો તેને કવરથી બંધ કરી દો.

ફ્લિપ કવર લગાવો

સ્માર્ટ ફોનમાં ફ્લિપ કવર સ્માર્ટફોનના ડિસ્પ્લે અને બહારના ભાગને સેફ કરે છે, તે તમારા ફોનના નોટિફિકેશનને અન્ય લોકો દ્વારા જોવાથી પણ સેફ રાખે છે. આવી સ્થિતિમાં આજે જ તમારા સ્માર્ટફોન માટે ફ્લિપ કવર લગાવી દો.

પાસવર્ડ વડે સુરક્ષિત કરી શકો

સ્માર્ટફોનને સેફ રાખવા માટે, તમે તેને પાસવર્ડ વડે સેફ્ટી રાખી શકો છો. આ માટે તમે તમારા ફોનના સેટિંગમાં જઈને એપ્સ અને અન્ય એપ્લીકેશનને લોક કરી દો. એકવાર Apps અને એપ્લીકેશન લૉક થઈ જાય, પછી તેને પાસવર્ડ કે પિન વગર ખોલી શકાતી નથી.

આ પણ વાંચો: શું તમારા શૂઝ પણ ચોમાસામાં ભીના થઈ ગયા પછી સુકતા નથી? તો આ રીત અપનાવો, તરત જ સુકાઈ જશે ભીના થયેલા શૂઝ.

યુએસબી ડેટા બ્લોકર

USB Data Blocker એક નાના એડેપ્ટર જેવું છે, જે USB કેબલમાં ડેટા ટ્રાન્સફર પિનને બ્લોક કરે છે. આ પરિસ્થિતિમાં, જો તમે પાવર પિન લગાવો છો, તો ફક્ત તમારા સ્માર્ટફોનને ચાર્જ કરવામાં આવશે અને તેમાંથી ડેટા ચોરી શકાશે નહીં. USB Data Blocker ની મદદથી તમે તમારા ફોનને ખુલ્લા સ્થળોએ સુરક્ષિત રીતે ચાર્જ કરી શકો છો.

સ્પેશિયલ સ્ક્રીન પ્રોટેક્ટર

Special screen protector તમારી સ્ક્રીનને ખુલ્લી જગ્યાએ સેફ કરે છે. આ સ્ક્રીન પ્રોટેક્ટર લગાવવાથી, સ્ક્રીનને માત્ર ચોક્કસ ખૂણા પર જ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં, જો તમે મુસાફરી ના સમયે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારી બાજુની વ્યક્તિ ફોનમાં ડોકિયું કરી શકશે નહીં.

અગત્યની લિંક

હોમ પેજઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહી ક્લિક કરો
Phone Safety Tips
Phone Safety Tips
ફ્લિપ કવર શ માટે લગાવવું જોઈએ ?

સ્માર્ટફોનના ડિસ્પ્લે અને બહારના ભાગને સેફ કરે છે, તે તમારા ફોનના નોટિફિકેશનને અન્ય લોકો દ્વારા જોવાથી પણ સેફ રાખે છે.

સ્પેશિયલ સ્ક્રીન પ્રોટેક્ટર શું કાર્ય કરે છે ?

સ્ક્રીનને ખુલ્લી જગ્યાએ સેફ કરે છે.


Spread the love

Leave a Comment