Signs of diabetes: ડાયાબિટીસ થયા હોય તેની પહેલા પગમાં દેખાવા માંડે છે 6 સંકેત, ઇગનોર કરવાની ભૂલ ના કરતાં, જાણો આ સંકેત વિશે.

Spread the love

Signs of diabetes: ડાયાબિટીસ થયા હોય તેની પહેલા પગમાં દેખાવા માંડે છે 6 સંકેત: આજકાલ આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકોના સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જરૂરી છે. આજકાલ બહારના જંકફૂડ ખાવાથી દવા વારા ખોરાક લેવાથી અનેક ગંભીર બીમારીઓ થાય છે. તેમાં ડાયાબિટીસ તો હવે સામાન્ય થવા લાગી છે. સાઇલંત કીલર તરીકે ઓળખાતો આ રોગ વધુ પડતાં સ્ટ્રેસ અને બહારના વાસી ખોરાક ને લીધે આ સમસ્યા થાય છે. તેમાં પણ Signs of diabetes આ રોગ થવાના કેટલાક સંકેત આપે છે. જેથી ખબર પડે કે ડોક્ટરને વહેલસર સાંપરાક કરવો જોઈએ. તો આવો જોઈએ આ Signs of diabetes વિશેના તથ્ય વિશે ની માહિતી નીચે મુજબ.

Signs of diabetes વિશે

ડાયાબિટીસ એક ગંભીર બિમારી છે. આ બિમારીમાં બ્લડ શુગર ઊંચા સ્તરે પહોંચી જાય છે અને શરીર Insulin ઉત્પાદન કરી શકતું નથી અને યોગ્ય પ્રકારે તેનો ઉપયોગ કરી શકતું નથી. ડાયાબિટીસના કારણે પગ તથા શરીરના અન્ય અંગોને પ્રભાવિત કરતા અલગ અલગ લક્ષણો જોવા મળી શકે છે. ડાયાબિટીસ સંબંધિત પગની જટીલતાના ગંભીર લક્ષણો વિશે સમજવું ખૂબ જ જરૂરી છે. અહીંયા અમે તમને ડાયાબિટીસ માટે ચેતવણીરૂપ સંકેતો એટ્લે કે Signs of diabetes વિશે જાણકારી આપી રહ્યા છીએ.

આ પણ વાંચો: ગૂગલનું શાનદાર ફીચર, કોઈપણ લોકેશનને જુઓ 360 ડિગ્રીથી વ્યૂ, બસ કરો આ સ્ટેપ ફોલો.

ઝણઝણાટી થવી

ડાયાબિટીસના કારણે નસ બ્લોક થઈ શકે છે. જેના કારણે પગમાં Peripheral neuropathy થઈ શકે છે. જેના લીધે ઝણઝણાટી, સુન્નતા, બળતરા અને Sensitivity થાય છે. દર્દીઓને પગમાં ઈજા થાય તો તેના વિશે જલ્દી ખબર પડી શકતી નથી, જેના કારણે Infection થઈ શકે છે.

અયોગ્ય Circulation

High Blood Sugarના લીધે લોહીની ધમનીઓને નુકસાન થાય છે. જેના લીધે પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થઈ શકતું નથી. જેના કારણે પગમાં દુખાવો, નબળાઈ અને જલ્દીથી રૂઝ ના આવે તેવી ઈજાઓ નો સમાવેશ થાય છે. આ ઈજાઓનો ઈલાજ કરવામાં ના આવે તો PAD જેવી ગંભીર તકલીફ થઈ શકે છે.

પગમાં છાલા પાડવા

Neuropathy અને અયોગ્ય Circulationના લીધે પગમાં છાલા પડી શકે છે. આ ઈજાઓ ખુલ્લી હોય છે જેના લીધે આ ઈજા પર જલ્દી રૂઝ આવતા નથી અને Infection થવાનું જોખમ રહે છે. જેના ગંભીર પરિણામ સ્વરૂપે સાવધાની રાખવી જરૂરી છે.

લાલાશ પડતી ત્વચા અને સોજો આવવો

નબળા હાડકાં અને સાંધાઓ ડેમેજ થવાને લીધે પગમાં ફ્રેક્ચર અને ડિસલોકેશન થવાનું જોખમ રહે છે. જેના લીધે પગની ત્વતા લાલ પડી જાય છે અને સોજો આવે છે.

આ પણ વાંચો: સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખવા માટેની 5 સરળ ટિપ્સ, કોઈ નુકશાન પણ નહીં પહોચાડી શકે.

ચામડી બદલાઈ જવી

ડાયાબિટીસ રોગના લીધે ચામડીમાં પરિવર્તન થઈ શકે છે. જેમ કે, Sceen Dry થવી અને Bacterial infection થવાનું જોખમ રહે છે.

Restless leg syndrome

ડાયાબિટીસ અને Restless leg syndrome વચ્ચેનો સંબંધ યોગ્ય પ્રકારે જાણી શકાયો નથી. અનેક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, રેસ્ટલેસ લેગ સિંડ્રોમના દર્દીઓને પગમાં સેન્સેશન થાય છે. જેથી ચાલવાથી આ સમસ્યાથી રાહત મળે છે. ડાયાબિટીસના દર્દીઓએ નિયમિતરૂપે Blood Sugar ચેક કરાવવું જોઈએ, હેલ્ધી ડાયટ લેવી, નિયમિતરૂપે શારીરિક કસરત કરવી અને ડોકટરે સૂચવેલ દવાઓ લેવી જરૂરી છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો આ માટે keralapwd.net કોઈ જવાબદારી લેતું નથી.)

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
આવી જ માહિતી માટે અમારા Whatsapp Group જોડાઓઅહી ક્લિક કરો
Signs of diabetes
Signs of diabetes
ડાયાબિટીસના કારણે નસ બ્લોક થઈ શકે છે. જેના કારણે પગમાં કઈ સમસ્યા થઈ શકે છે ?

Peripheral neuropathy

ડાયાબિટીસ રોગના લીધે ચામડીમાં શું પરિવર્તન થઈ શકે છે ?

Sceen Dry થવી અને Bacterial infection


Spread the love

Leave a Comment