Smartphone causes diseases: વધુ પડતો મોબાઈલ સ્વાસ્થય માટે ખતરનાક સાબિત થઈ શકે છે: આજકાલ દરેક લોકોની લાઈફ માં સ્માર્ટફોન ખૂબ જ અગત્યનો બની ગયો છે. લોકો તેને પર્સનલ લાઈફ સાથે જોડી દીધો છે. ત્યારે લોકોને મોબાઈલ વગર થોડી વાર પણ ચાલતું નથી. પરંતુ શું તમે જાણો છો? Smartphone causes diseases એટ્લે કે સ્માર્ટફોનથી ઘણી ગંભીર પ્રકારની બીમારીઓ થાય છે. તેમાં ચિંતા ને આક્રમકતા અને બીજી અન્ય બીમારીઑ થાય છે. તો આવો જોઈએ Smartphone causes diseases વિશે વધુ માહિતી.
Table of Contents
Smartphone causes diseases વિશે
થોડા વર્ષો પહેલા સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર વાત કરવા માટે અને SMS મોકલવા માટે જ થતો હતો, પરંતુ જ્યારથી દેશમાં Internet ક્રાંતિ થઈ અને Smartphone બજેટ ભાવમાં આવવા લાગ્યા છે, ત્યારથી તેનો ઉપયોગ વાતચીત અને મનોરંજન માટે થવા લાગ્યો છે. ઘણા લોકો એવા છે જે 14 14 કલાક Smartphoneનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: ગૂગલનું શાનદાર ફીચર, કોઈપણ લોકેશનને જુઓ 360 ડિગ્રીથી વ્યૂ, બસ કરો આ સ્ટેપ ફોલો.
ઉલ્લેખનીય છે કે, Smartphoneનો વધુ પડતો ઉપયોગ અમુક સમયે નુકસાન કારક સાબિત થઈ શકે છે. ફોનમાંથી નીકળતી વાદળી Light આંખોને નબળી પાડે છે, તેની સાથે જ ચિંતા અને આક્રમકતા જેવી ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જો તમે પણ Smartphoneનો વધુ ઉપયોગ કરતા હોવ તો તમારે આ Smartphone causes diseasesની માહિતી જરુરથી વાંચજો.
ફોક્સની સમસ્યા
જો કોઈ User મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે તો તે કોઈપણ કામ પર ધ્યાન આપી શકતો નથી. આવું એટલા માટે થાય છે કારણ કે મોબાઈલ પર વારંવાર Notification આવવાને કારણે Users નોટિફિકેશન જોવા માટે Smartphoneને ચાલુ કરતા રહે છે. આવી પરિસ્થિતિમાં, વધુ Smartphone નો ઉપયોગ કરીને, તમે ધ્યાન કેન્દ્રિત કરીને કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી.
ડિપ્રેશનની તકલીફ
વધુ Smartphone નો ઉપયોગ કરતા Usersમાં એવું જોવામાં મળ્યુ છે કે, તેઓ વારે ઘડીએ ચિંતા અને ડિપ્રેશનની ફરિયાદ કરે છે. જો તમે પણ Smartphone નો વધુ ઉપયોગ કરતા હોવ તો તમારે સાવચેત થઈ જવું જોઈએ, કારણ કે ચિંતા અને ડિપ્રેશનને ઓળખવું ખૂબ મુશ્કેલ છે.
આ પણ વાંચો: સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખવા માટેની 5 સરળ ટિપ્સ, કોઈ નુકશાન પણ નહીં પહોચાડી શકે.
ગુસ્સા કરવાની ટેવ
Smartphoneનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વભાવમાં ચીડિયાપણું લાવી શકે છે. આવી સ્થિતિમાં તમે લોકો પર ગુસ્સો આવવા લાગે છે, જેના કારણે લોકો સાથે તમારા અંગત સંબંધો બગડી શકે છે, આ સાથે તમને High Blood Presureની તકલીફ પણ થઈ શકે છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહી ક્લિક કરો |
ફોક્સની સમસ્યા, ગુસ્સો આવવો, ડિપ્રેશન થવું