Smartphone Company: ભારતીય કંપની છે top 5 માં?: આજકાલ દરેક લોકો સ્માર્ટ ફોનનો ઉપયગ કરે છે અને દરરોજ નવા નવા કંપની દ્વારા વધારે સુવિધા યુક્ત સ્માર્ટફોન લોન્ચ કરે છે. આ થી કંપની ને ફાયદો થતો હોય છે પરંતુ શું તમે જાણો છો? કે કઈ Smartphone Company ટોપ પર છે? Apple કે Samsung? અને આ લીસ્ટમાં ભારતીય કંપની નું નામ છે? આ તમામ માહિતી માટે આપણે આ Smartphone Company વિશેની માહિતી મેળવીશું.
Table of Contents
Smartphone Company વિશે
વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. Research from Counterpoint ના રિપોર્ટ મુજબ છેલ્લા 8 ક્વાર્ટરથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. Report માં જણાવવામાં આવ્યું છે કે 2023ના બીજા Quarter (એપ્રિલ-જૂન)માં સ્માર્ટફોનના વેચાણમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે બાકીના Quarterમાં 5 ટકાના ઘટાડા કરતાં વધુ છે. પરંતુ આ બધાની વચ્ચે પણ એક સારા સમાચાર છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ Quarterમાં Premium smartphone ની માંગમાં સતત વધારો થયો છે. જેના આધારે અહીં અમે તમને ટોપ 5 Smartphone Company (સ્માર્ટફોન કંપનીઓ) વિશે જણાવી રહ્યા છીએ. જે નીચે મુજબ છે.
1. Samsung
સેમસંગ વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં નંબર 1 નું સ્થાન ધરાવે છે. વિશ્વભરમાં તેની Galaxy A શ્રેણીને કારણે, કંપનીએ વિશ્વના સ્માર્ટફોન માર્કેટમાં 22 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે.
2. Apple
વૈશ્વિક બજારમાં Appleનો હિસ્સો 20 ટકા છે, જ્યારે ભારતમાં ગયા વર્ષે કંપનીનો હિસ્સો 50 % વધ્યો છે. ભારતમાં Appleનું વધતું બજાર બીજા સ્માર્ટફોન ઉત્પાદકો માટે તકલીફ બની રહ્યું છે.
આ પણ વાંચો: વોટ્સઅપમાં આવ્યું નવું ફીચર, એક સાથે આટલા લોકોને કરી શકો છો વિડિયોકોલ.
3. Xiaomi
Xiaomi વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્માર્ટફોન બનાવતી કંપની છે. Xiaomi હાલમાં ભારત અને ચીનના માર્કેટમાં સંઘર્ષ કરી રહી છે, પરંતુ કંપની તેના માર્કેટને વધારવા માટે સતત નવા Smartphone લોન્ચ કરી રહી છે. બીજી તરફ કંપની નવા દેશોમાં પણ પોતાનો Business વધારી રહી છે.
4. Oppo
Oppo વિશ્વ સ્માર્ટફોન માર્કેટમાં ચોથું સૌથી મોટું સ્થાન ધરાવે છે. કંપની ભારત અને ચીનમાં સતત વિકાસ કરી રહી છે. તે જ સમયે, યુરોપ અને પશ્ચિમી દેશોમાં કંપનીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: JIO નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 155 રૂપિયામાં Unlimited Calling અને Data, જુઓ આ પ્લાનની સંપૂર્ણ માહિતી.
5. Vivo
Vivo વિશ્વની પાંચમી સૌથી મોટી Smartphone કંપની છે, 2022 ના બીજા Quarter માં કંપનીએ અફલાતૂન પ્રદર્શન કર્યું છે. કંપની Samsung અને Oppoના સ્માર્ટફોનને સતત ટક્કર આપી રહી છે. તે જ સમયે, Vivoને ચીનના બજારમાં નુકસાન થયું છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહી ક્લિક કરો |
Apple
Vivo