2023 ની મોટા બજેટનો સાઉથની ફિલ્મો કે જેની ખુબજ આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે.

salaar  પ્રભાસની આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીસ થઈ રહી છે જેની લોકો ખૂબ જ આતુરતા થી રાહ જોવે છે.

પુષ્પા 2  પુષ્પા 2 ફિલ્મ ને લઈ ને લોકો ખૂબ જ ઉત્સુક છે. આ વર્ષ ની બ્લોક બાસ્ટર ફિલ્મ માં આવનારી એક છે. 

લીયો  વિજય થલાપતિ ની આ ફિલ્મ દિવાળી ના મોકા પર જ રિલિજ થઈ જસે.

જેલર રાજનીકાંતની આ ફિલ્મ 10 ઓગસ્ટે રિલિજ થસે.

ગેમ ચેંજર  રામ ચરણ અને કિયારા અડવાણી ની આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલિજ થઈ જશે.

કેપ્ટન મિલર  ધનુષ ની આ ફિલ્મનો દર્શકોને ખૂબ ઇંતજાર છે . વર્ષના અંત સુધીમાં આ ફિલ્મ રિલિજ થઈ જશે.