WhatsApp feature: વોટ્સઅપમાં આવ્યું નવું ફીચર: એક સાથે આટલા લોકોને કરી શકો છો વિડિયોકોલ: આજકાલ દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરો છે ત્યારે તેમાં આવતી Apps નો પણ ઉપયોગ કરે છે. આ Apps દ્વારા મનોરંજન માણી શકે છે. તેમાં પણ લોકો ચેટિંગ કરવા માટે વોટ્સઅપનો ઉપયોગ કરે છે. અને વોટ્સઅપ દ્વારા મેસેજિંગ, કોલ, વિડિયોકોલ વગેરે નો ઉપયોગ કરે છે. આ વોટસપમાં જુદા જુદા WhatsApp feature આવતા હોય છે. તે યુઝર્સ માટે નવું WhatsApp feature આવ્યું છે જે યુઝર્સને ખૂબ ઉપયોગી થશે. તો આવો જાણીએ આ WhatsApp feature વિશે
Table of Contents
WhatsApp feature વિશે
એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક નવું WhatsApp feature કોલિંગ ફીચર લાવી રહ્યું છે. આ ફીચર તમને એક કોલમાં 15 જેટલા લોકોને એડ કરવાની મંજૂરી આપશે. આની મદદથી તમે તમારા આખા પરિવાર સાથે વીડિયો કૉલ કરી અને વાત કરી શકો છો. આ ફીચર હજુ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી, પરંતુ ટૂંક સમયમાં જ બધા માટે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: JIO નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 155 રૂપિયામાં Unlimited Calling અને Data, જુઓ આ પ્લાનની સંપૂર્ણ માહિતી.
ગ્રુપ કોલિંગ
એપ્રિલ 2022માં વોટ્સએપે ‘ગ્રુપ કોલિંગ’ નામનું નવું feature બહાર પાડ્યું હતું. પહેલા Users એક સમયે માત્ર 7 કોન્ટેક્ટને કોલ કરી શકતા હતા. પરંતુ હવે આ નવા Update સાથે વોટ્સએપે આ સંખ્યા વધારીને 15 જેટલી કરી દીધી છે.
એન્ડ્રોઇડ બીટા 2.23.15.14
વોટ્સઅપના આ નવા ફીચરથી યુઝર Call કરવામાં વધુ સમય બચાવશે. આ નવી સુવિધા WhatsApp એન્ડ્રોઇડ બીટા 2.23.15.14 Google Play Store Update સાથે લાગુ કરવામાં આવી છે. આ Update ટૂંક સમયમાં અન્ય યુઝર્સ માટે પણ રોલઆઉટ થઈ શકે છે.
આ પણ વાંચો: શું તમારા શૂઝ પણ ચોમાસામાં ભીના થઈ ગયા પછી સુકતા નથી? તો આ રીત અપનાવો, તરત જ સુકાઈ જશે ભીના થયેલા શૂઝ.
એનિમેટેડ અવતાર ફીચર
વોટ્સએપે એક નવું Animated Avtar ફીચર રજૂ કર્યું છે. આ સુવિધા iOS અને Android બંને યુઝર્સ માટે અવેલેબલ છે. આ સુવિધા તમને Animated Avtar બનાવવા દે છે જેનો ઉપયોગ તમે તમારી Chatsમાં કરી શકો છો. તમે તમારા અવતારને કપડાં, વાળ અને તમારી પસંદગીના અન્ય Accessories થી સજાવી શકો છો. આ સુવિધા તમારી Chats ને તમારા માટે વધુ મનોરંજક બનાવશે. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે Avtar શેર કરી શકો છો અને વાત કરી શકો છો.
અગત્યની લિંક
હોમ પેજ | અહી ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહી ક્લિક કરો |
એન્ડ્રોઇડ બીટા 2.23.15.14
15 લોકો